એકજ વાક્ય માં એક જ શબ્દ #પણ ની જગ્યા બદલતાં અર્થ કેટલો બદલી જાય છે

#પણ હું તને પ્રેમ કરું છું
હું #પણ તને પ્રેમ કરું છું
હું તને #પણ પ્રેમ કરું છું
હું તને પ્રેમ #પણ કરું છું
હું તને પ્રેમ કરું છું #પણ

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111470595

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now