સાવ ચોખ્ખું આભ ને ચોમાસું ભીંતર ચાલે છે
સાલી યાદોનું પણ કેવુ ભીંજવી પાપણો ચાલે છે

આમ તો બધું ઠીક ઠાક ઉથલ પુતલ અંદર ચાલે છે

કાંઠે અથડાઇ મજા ને ઘુઘવાટા અંદર ચાલે છે

રોપ્યાં બીજ અમે દોસ્ત, હવે અંકુર ફૂટ્વાની વાતો ચાલે છે.

Gujarati Romance by KiRiT jAmAni : 111470060

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now