#ઉગ્ર વિરોધ કરે મન મારી સાથે
કેમ કરી હું મન ને સમજાવું?

કરે છે ઈચ્છા એને મળવા ની
નહીં મળે હવે એ કેમ બતાવું?

ભુલી ને વસાવી છે નવી દુનિયા
નથી ત્યાં જગ્યા કેમ જણાવું?

ખુશ હશે એ એના જીવનમાં
પણ મન ને મારે કેમ મનાવવું?

મન કહે તું ચાલ મારી સંગાથે
શું એકવાર હું એને ન રીઝાવું?

#ઉગ્ર વિરોધ કરે મન મારી સાથે

... ✍️વિ.મો.સોલંકી "વિએમ"

#ઉગ્ર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111468739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now