આ ચહેરા પાછળ ના રહસ્ય ક્યાં કોઈ ઝડપી જાણી શકે છે.
માત્ર પ્રેક્ષક બનીને જ મોજ માણી શકે છે.

અને પડદા પડ્યા પછીની વ્યથા તમે શું જાણો?

તેને રંક માંથી રાજા બનવાની ખુબ મજા માણી છે .

અને સાચું કહું તો એના ઘરમાં માત્ર પીવા એક જ પાણી છે.

ખાવાની તો શી વાત કરીએ એના નામે રોજ ઘરમાં ઘાણી છે.

પ્રતાપ સોલંકી "સ્મિત"



#ઝડપી

Gujarati Poem by Pratap Solanki Smit : 111466292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now