ગણિતનો ભારેખમ કોયડો
કોઈ શીઘ્રતાથી હલ કરે
તો કરે કોઈ વિલંબથી
કોયડો તો હલ થયોને?
#ઝડપી

Gujarati Blog by Firdos Bamji : 111466279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now