શાંતિપ્રિય છો
તો કદર કરું છું
હું શાંત બની

શાંત રહું તો
દુનિયા જીતી જાઉં
તમારા સંગે


અશાંતિ ભેદી
શાંતિની શરણમાં
શાંત બનવા
#શાંત

Gujarati Hiku by Firdos Bamji : 111465278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now