#કિંમતી
કિંમતી તારાથી વધુ કંઈ જ નથી મારા માટે કિંમતી લાગે છે આ જિંદગી તું છે તો જ
કિંમતી છે તારો વાત્સલ્ય થી ભરપૂર પ્રેમ
કિંમતી છે મારી સફળતા તારા થકી
કિંમતી છે "માં" તું મારા માટે

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111463721

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now