The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
એ યાદ છે ! તને પહેલી વાર જોવું જોઈને, ખુદ ને જ ભૂલી જવું ઘર થી સ્કૂલ ને સ્કૂલ થી ઘર જવું રસ્તા માં તારી યાદો
એ યાદ છે ! તને પહેલી વાર જોવું જોઈને, ખુદ ને જ ભૂલી જવું ઘર થી સ્કૂલ ને સ્કૂલ થી ઘર જવું રસ્તા માં તારી યાદો માં ખોવાઈ જવું આજે પણ મને એ યાદ છે ! તને ક્યાંક જોઈ ને ને વારંવાર જોઈ ને હરવાર નવા અંદાજ માં જોઈ ને પછી મારુ મૌન થઈ જવું આજે પણ મને એ યાદ છે ! મારા આસપાસ ના કલરવ માં તારા હાસ્ય ની ગુંજ શોધવા બાલ્કની માં મંડોળાતી મારી નજરો માં તારુ જીવંત એ જ મારુ જીવન માનવું આજે પણ મને એ યાદ છે ! #પ્રેમ #premnivaatu #premshayari #loveshayari #kalamnasathavare
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser