The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
બસ, તું ! ---------------------------------------------- હું તને કંઈ જ આપી શકું એમ નથી, એક નાનકડો ચોકલેટ નો ટુકડો પણ નહીં, એટલે મેં મારી ક
બસ, તું ! ---------------------------------------------- હું તને કંઈ જ આપી શકું એમ નથી, એક નાનકડો ચોકલેટ નો ટુકડો પણ નહીં, એટલે મેં મારી કવિતાઓ માં જ તને કંડોરી ! તું ઉપસ્થિત છો મારી કવિતાઓ માં એવી જ, આબેહૂબ, વાસ્તવિક છો બિલકુલ એવી જ, તું મળીશ મને એ સહારે લખ્યા કરું છું કવિતા એવી જ કે તારો ગુનેગાર બની જઈ, ફરી પામું તને એવી જ !! ------------------------------------------------------------------ #loveshayari #lovequotes #પ્રેમ #બસ_તું_જ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser