કોરોના ના કાળને મારીને.....

જરૂર પાછો આવીશ હુ.......

દેશને મારા સમર્પણની જરૂર છે....
દેશને કોરોના ના મુખમાંથી બચાવીશ હુ......

આજ જાઉ છુ રાષ્ટ્રના કાજે.......
કયારેક તો પાછો આવીશ હુ......

ભારત માં ની સેવા કરીને.........
જરૂર પાછો આવીશ હુ......
ગુજરાતને ગૌરવ અપાવી............
જરૂર પાછો આવીશ હુ......
મારૂ રાષ્ટ્ર સલામત તો હુ સલામત......
અે મંત્ર ને ગુનગુનાવીશ હુ......

કોરોના ના કાળને મારીને.........
જરૂર પાછો આવીશ હુ....
કોરોના ની હોય ભલેને દાનત મેલી......
અેને ચકનાચૂર કરીશ હુ..........

કોરોના રૂપી possitive શબ્દ ને.........
હંમેશા negative બનાવીશ હુ.......

પાછા ફરીને પરિવાર સાથે........
જરૂર ખુશીઆે મનાવીશ હુ....

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111457943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now