"સન્ડે ઇઝ લોંગર ધેન મન્ડે"

સન્ડે ઇઝ લોંગર ધેન મન્ડે, આ ઉપમા અંદર પહેરેલું વસ્ત્ર જ્યારે બહારના વસ્ત્ર કરતાં મોટું હોય ત્યારે વપરાતી હોય છે.

ખરેખર સન્ડે ની રજા પછી મન્ડે કામે ચઢીએ છીએ ત્યારે તે બહુ જ મોટો લાગ્યો હોય છે.વાસ્તવમાં તો સન્ડે ક્યારે પૂરો થઈ જાય છે તેની ખબર જ નથી રહેતી. આમ સન્ડે દરેકને નાનો અને મન્ડે મોટો ભાસતો હોય છે. શું ક્યારેય કોઈને સન્ડે એ મન્ડે કરતા મોટો લાગી શકે?

હાલમાં સોનાં કરતા ચાંદીનો ભાવ વધારે છે. વિશ્વમાં ટોપ પાંચ મોંઘી ધાતુઓમાં ચાંદીનો છેક પાંચમો ક્રમ આવે છે અને તેથી આ સમયમાં સન્ડે ઇઝ લોંગર ધેન મન્ડે ની ઉપમા વપરાય છે.

મને પણ આ ઉપમાનો આપણા દેશ સાથે ઘટી રહેલ અન્ય એક ઘટના ને લઈને ઉપયોગ કરવાનું મન થાય છે. નેપાળ એ ભારત કરતાં બધીય રીતે વામણું છે, છતાંય આજે તે ભારતની સરહદે સૈન્ય ગોઠવવાની #શરૂઆત કરી રહ્યું છે. ક્યાં ભારત અને ક્યાં નેપાળ.

#શરૂઆત

Gujarati Thought by Mastermind : 111457453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now