અગણિત નહોતી ખુશીઓ
એટલે અમે ક્ષણો ને
ગણતા શીખી લીધું.....

ના વરસ્યો કદી વરસાદ
ધોધમાર તો અમે ટીપે ટીપે
પલળતા શીખી લીધું.....

Gujarati Whatsapp-Status by Jyoti : 111457279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now