જીવન, સમજદાર થઈ ને ખુબ જીવ્યા
પણ ના મળી કોઇ નાનીમોટી પ્રસિદ્ધિ

જીવન ઘસાઈ ગયું સબંધ સાંચવતાં
છેવટે ગણના થઇ અમારી સાવ જુદી

ચાંપલુસી કરી વાહ વાહ મેળવવામાં
માણસે ખોઈ નાખી પોતાની સદબુદ્ધિ

છોડી આ દુનિયા દારી ની ખોટી પંચાત
ચાલ બની જાઈએ થોડી વાર મંદબુદ્ધિ

... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#મંદબુદ્ધિ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111455645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now