વાહનો ના અરીસાઓમાં લખેલુ હોય છે, "Objects in the mirror are closer then they appear"
જિંદગીમાં પણ કંઇક એવું જ હોય છે, "જે લોકો અરીસા જેવા હોયને એ આપણા ધાર્યા કરતા પણ વધારે નજીકના હોય છે!"

-ભગીરથ ચાવડા.

Gujarati Thought by bhagirath chavda : 111454578
bhagirath chavda 3 years ago

ખૂબ ખૂબ આભાર

bhagirath chavda 3 years ago

એકદમ સાચીવાત સોનલબેન.

Sonalpatadia Soni 3 years ago

આવું સમજવા વાળા બહુ ઓછા હોય છે..

bhagirath chavda 4 years ago

ખુબ ખુબ આભાર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now