પ્રકૃતિ આટઆટલા રંગો એકસાથે બતાવે તો દ્રશ્ય અદ્ભૂત સૌંદર્યવાન લાગે છે...

તો પછી...
માણસજાત ઘણા રંગો બતાવે તો એના સૌંદર્યને લૂણો કેમ લાગતો હશે..?

Gujarati Thought by Riddhi Patoliya : 111453881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now