#જરૂરિયાતમંદ ની મદદ કરવી એ છે સૌથી મોટું કામ
કરશો કોઈ ને મદદ તો થાશે તમારું જગમાં મોટું નામ

આશિષ મળશે દિનદુખીયા તો ટળશે તારા દુખ તમામ
સારા કર્મો નુ ફળ મળશે જો લેશે દુઆ માં તારું નામ

#જરૂરિયાતમંદ ની મદદ વખતે ના કરશો તમે ગુમાન
મજબુરી દેખી એની આંખોમાં થાશે તમને અભિમાન

મજબુર છે એ સમય થી એટલી વાત નું રાખજો ધ્યાન
કોઈ ની મજબુરી સાથે ના ફોટામાં નથી રહેતૂં તારું માન

.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#જરૂરિયાતમંદ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111453859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now