#હાઈકુ

સુંદર #માળો
મારો ગયો પીંખાઈ
બળાત્કારથી

કેટકેટલા સુંદર સપનાઓ સજાવ્યા હોય છે એક છોકરીએ અને કોઈ આવીને જતો રહે છે તેના પર બળાત્કાર કરીને. આખરે સુંદર #માળો વેરવિખેર થઈ જાય છે. અંતે ન્યાય તો મળે છે બાર વર્ષે તેની પાછળ રહી ગયેલા માં બાપને.
#માળો

Gujarati Hiku by Mastermind : 111453677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now