હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહી,
કારણ વગર રોજ મળવામાં મજા નહી.
સપનાઓ કો'ક વખત હકીકત બને છે,
ખોટો રાત્રે ઉજાગરો કરવામાં મજા નહી..

Gujarati Whatsapp-Status by Chetan Sapara : 111453288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now