નમ્ર પ્રયાસ છે ફક્ત, ‌ મધુ મયી સંવેદના નો,
પરાગ નો પ્રેમાળ સ્પર્શ, ને જીવંત ચેતનાનો ;

સદૈવ છે ત્યાગ માં , ધબકતું સૌંદર્ય પ્રકૃતિનું,
જીવ ભાવે પોષે છે, , હક જિજિવિષા નો;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111453219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now