#તોફાની
જો ને આજ કેવો વંટોળ ઉઠ્યો છે,
યાદો એ તારી ચક્રવાત સર્જ્યો છે,
પાપણ ને પણ ઘેલું લાગ્યું છે પ્રેમનું,
આંખોમાં આંસુઓ એ તોફાની ઝંઝાવાત સર્જ્યો છે.

Gujarati Blog by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111452446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now