#પોતે

જાણે મોટો નવાબ ..પોતે

કરે મોટા રુવાબ... પોતે

હાલ એ લોકો ગામડાં ...ગોતે

મોટા સિટી માં ...પોતે

અંધારી ઓરડી માં..પોતે

હાલ એ લોકો અજવાળાં ..ગોતે

નથી કાઈ મારુ કે નથી કાઈ તારું..

આવિજા બેઘડી જો પ્રભુની જ્યોતે..

મળશે આંનદ તને અનોખો જીવનનો પછી ભલે જીવ જમડાં પણ ગોતે.

-કાનો

Gujarati Poem by Kano_Chauhan : 111448204
Kano_Chauhan 4 years ago

કઈ બાઈટ કયો છો આ તો એકવાર જ છે.

Mastermind 4 years ago

કેમ બે વાર એકની એક બાઈટ પોસ્ટ કરો છો? કઈ કારણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now