દુઃખતી રગ પકડી લીધી, જાણે આજે એને મારી,
"નસીબ"નો રાગ છેડીને,ઊંઘ ઉડાવી છે એને મારી.

ગયા જનમનો નાતો છે, જાણે મારે એની સાથેનો,
આ જનમે પણ પીછો, નથી છોડતો મારી સાથેનો.

લી. રુદ્ર રાજ સિંહ
તા. ૨૪/૦૫/૨૦૨૦

Gujarati Shayri by Rudrarajsinh : 111447095

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now