સૂરજ ના પ્રકાશ ના કિરણો ની રાહ મને હતી ..
પણ એ જ દિવસે સૂરજ ઊગ્યો જ નહી..
સંતાતો રહ્યો વાદળો ની શીતળ છાયા મા..
અને એ દિવસ પણ રાહ મા વીતી ગયો ...

-NISHI

#પ્રકાશ

Gujarati Thought by Nisha Solanki : 111446035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now