અંધારું અંધારું જ હતું જીવન મારા....
તારા આવવાથી સૂર્ય સમાન પ્રકાશ થયો છે.....

સાથ હતો બધાનો પણ પ્રકાશમય જીવનમાં ....
સાથ તે આપ્યો અંધકારમય જીવનમાં ....

તારો સૂર્ય સમાન પ્રકાશ પુષ્પ પર પડવાથી....
હું પુષ્પરૂપે પ્રકાશમય જીવન પામું છું .....

ઘોર અંધકારથી ભરપૂર હતું આ હદય .....
પ્રેમ રૂપી પ્રકાશ સ્પર્શવાથી ઝળહળી ઉઠ્યું હદય.....

...... Dhara vyas.....

#પ્રકાશ

Gujarati Poem by Vyas Dhara : 111445713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now