ફુલ મુંઝાયા પછી ય મહેકતુ મળે છે,
સુવાસ પાથરતા શીખો.

શીખવું છે તો આંખ પાસેથી શીખો,,
રડ્યા પછી હસતી આંખો લૂછતાં પણ શીખો.
#શીખવું

Gujarati Whatsapp-Status by D S Dipu શબ્દો નો સાથ : 111444180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now