નાનાને પ્રેમથી બોલાવતા શીખો,
મોટાને માન આપતા શીખો,

રડતાને બંધ કરાવતા શીખો,
સૌને તમે હસાવતા શીખો,

જાતે કામ કરતા શીખો,
બીજાની આશાએ ના જીવતા શીખો,

તમારું-મારું ના કરતા શીખો,
સૌનું જ સે એવું માનતા શીખો,

દુ:ખમાં ભલે બીજું કંઈ ના શીખો,
પણ મનને મોજમાં રાખતા શીખો,

બીજું ભલે તમે કંઈ જ ના શીખો,
લોકોના દિલને જીતતા શીખો.

#શીખો

Gujarati Song by Dhruvit Patel : 111443732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now