માણસ ગરીબ હોવું એ કુદરતી ન્યાય છે પણ પોતાને ગરીબ સમજવું એ પોતાની નિષફળતા છે,
કરેલા કાર્યનું ફળ મળે જરૂર છે એ કાર્ય સાચા માર્ગે હોવાની ચકાસણી કોઈ નથી કરી આપતું એ નિર્ભર રહે છે તમે સાચું કેટલું માનો છો,માણસ અને તેની ઇચ્છશક્તિ સાથે જીવીને થોડા અંશે મેળવેલ સ્થિતિ સુધી સત્યતાની પૂરતી થઈ શકે છે અર્થાત માણસ કે તમારી પસન્દ ખરાબ એ વાત પર છે કે તમે કેટલા સમજદાર વ્યક્તિ છો.

Gujarati Motivational by આર્યન પરમાર : 111443707

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now