મહાલવાને ગગનમાં પતંગ દોરી સંગ જોડાઈ જાય છે,..
કિન્નઓ થકી દોરી પતંગના રુહમાં સમાઈ જાય છે..

એકબીજાના સાથમાં હાલકડોલક થતા એ ઊંચે પહોંચી જાય છે,..
અનુકૂળ ન હોય હવા તો ક્યારેક નીચે ફંગોળાઈ જાય છે..yakshita

આનંદના દરિયામાં ઉછાળા મારે, ત્યાંજ કોઈ કાપીને ચાલી જાય છે,..
કાપનારને ક્યાં ખબર.?? શ્વાસ છૂટવા કરતા..સાથ છૂટયાની વેદના અપાર હોય છે...


#પતંગ

Gujarati Whatsapp-Status by Yakshita Patel : 111441577
Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર દી

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર

Khushi Trivedi 4 years ago

Wah very nice 👌

Parmar Geeta 4 years ago

વાહ વાહ.. 👌

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ ખૂબ સરસ.. 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now