એક વાત લખી રાખજો .....
બીજા ના સહારે ખાલી આર્થી જ નીકળે,
જ્યારે
પોતાનાં દમ પર આખી જિંદગી નીકળે,
સાહેબ
બાકી આ દુનિયામાં માણસ તો ઘણા મળે છે ,
પણ
જ્યારે સાથ જોઈએ ત્યારે
સાથ આપવા વાળા માણસ ભાગ્ય જ મળે છે દોસ્ત.

Gujarati Quotes by Khushbu patel : 111441381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now