ચોતરફ શમણાં હતાં
એ ફક્ત તમ હાજરી હતી..
પ્રેમનું કોચલું એમજ,
લાગણીઓમાં ભળતું નથી..
અંતર મન પડદો મૌનમાં
પડઘા પાડી હોંકારા ભરતું ફરે,
અંતર્મુખ વેદના એ એમ કંઈ
ખુદ ઈશ્વર પણ ક્યાં હરી શકે છે..

-આરતીસોની © રુહાના

#અંતર્મુખ

Gujarati Poem by Artisoni : 111435892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now