ભરતી સુ છલકાતા નહિ ફાવે,
તું મને અંતર્મુખી ઓટ કહી દે.
સાગર સમું વ્યક્તિત્વ મારે
ઉતરી ઊંડાણમાં મોતી લઈ લે
#અંતર્મુખ

Gujarati Poem by Harsh : 111435868
Yakshita Patel 4 years ago

વાહ સરસ...

પ્રભુ 4 years ago

વાહ વાહ સુપર ✍️👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now