#અંતર્મુખ
પિતા ની અંતર્મુખ નો કરું,
હું શું સંવાદ.

જેટલું ઊંડું સાગર,
તેટલું ઊંડું હૃદય પિતાનું.

પોતાના શમણાં ની અગ્નિ પર,
મૂકે તારા સ્વપ્નાં,

રાંધે ધીમી આંચ પર વિચારી એમ,
ક્યાંક રહી ન જાય કાચા-પાકા.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111435666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now