તારી પેહલી જ નજર નો #શિકાર બન્યો છું હું...
તારી પેલી મીઠી વાતો નો ઘાયલ બન્યો છું હું...
રસ્તો નથી તારા દિલ સિવાય નો એ મહેબૂબ
કેમ કે તારા દિલ નો ગુનેગાર બન્યો છું હું........

Gujarati Blog by તારા દિલ ની વાત : 111431985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now