તેં સીવેલા સંબંધોને આજે પણ પહેરું છું વટથી,

દિલ દઈને લીધેલા ટાંકા એમ નથી કૈં તૂટતા ઝટથી..!!
#દિલ

Gujarati Blog by Afsana : 111429999
Kamlesh 4 years ago

વાહ!... દિલજલે.... દિલજલે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now