#સાંભળવુ

અવિચળ વાણી ના વાપરો

છોડી દ્યો હું ને મારું,

મૌન રહી ને ક્યાંક માણવું

તો ક્યાંક સાંભળવું સારું.

-કાનો

Gujarati Blog by Kano_Chauhan : 111429625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now