#સાંભળવુ મનને ગમતું સંગીત સાંભળવું ગમે છે, બાળકનો હસતો ખિલખિલાટ કરતોઅવાજ સાંભળવો ગમે છે, સવારે અને સાંજે ઝાલરનો રણકાર સાંભળવો ગમે છે, નદી અને ઝરણાનો ખળખળ વહેતો અવાજ સાંભળવો ગમેછે, દાદી ની વાતૉ સાંભળવી ગમેછે, શિક્ષકની શિખામણ સાંભળવી ગમે છે, ગમવા ખાતર તો બધું જ ગમેછે, આ દુનિયામાં, પરંતુ હજી પણ સારા સંબંધોને સાચવવા ગમે છે.

Gujarati Motivational by D.p.s : 111429372

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now