#સાંભળવુ
સાંભળ, માં. મારી વેદના,
હૈયું મારુ કરે રુદન,

દુ:ખ આપી તને
હું પણ છું કષ્ટ માં,

શ્રાપિત છું તારી ચોટ થી,
કર કલ્યાણ મારુ માફી થી.

કર સ્વીકાર અરજી મારી,
બસ કહે ,કોરોના હારી.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111429362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now