#માઁ
#જનેતા
#MOTHER ’SDAY
ઈશ્વર બધી જગ્યાએ પહોંચી ન શકે એટલે તેણે "માઁ" નું સર્જન કર્યું છે.
મળો કે ન મળો,
સાથે યાત્રા કરો કે ન કરો,
વધુ વાત કરો કે ઓછી વાત કરો,
પણ સ્નેહ -સંભાળ અખંડ રાખે
તેનું નામ "માઁ".

‘માઁ’ ને પ્રણામ. 🙏
દરેક ‘માઁ’ નાં સ્નેહ-સમર્પણ અને શક્તિ-ભક્તિને વંદન.

Gujarati Blog by Vishavdeep Mandani : 111429032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now