દુષ્કર્મની દુષ્ટતા એ માઝા મૂકી
ને ત્યારે જ ભીષણ ભવિષ્યની રચના થઈ.
એમાંથી જાણવા મળ્યું હતું કે
દુર્ઘટના અને સ્મૃતિ જોડાય છે.
વિસ્મૃતિ કેવળ બાહ્ય દેખાવ હોય
કેમકે તાણાવાણા તો ઊણાં ઉતરતાં નથી.
ઊંડા ઉતરેલા મૂળ ડંખે છે એ નક્કી
પણ ભોગવે છે એ ભૂલ ભવિષ્ય.
વતૅમાન દ્વારા મલમ મારવાની આદત
ભારી થઈ જાય અને રચે ઈતિહાસ.

#દુષ્ટતા

Gujarati Thought by દીપા : 111428281

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now