#Grudge
#દ્વેષ
જયાં વેરનો જન્મ થાય,
ત્યાં અનુરાગ નું મરણ થાય ને,
જ્યારે દ્વેષજન્મ એવો આકરો લાગે,
ત્યારે અગ્નિ પણ ઝાંખી લાગે.

Gujarati Blog by Nidhu : 111427813

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now