કોપી પેસ્ટ
શબ્દો ને 'સેનેટાઈઝ' કયૉ છે અને કવિતાઓ પર 'કરફ્યુ' લગાવ્યું છે
ફેલાય નહીં 'સંક્રમણ' મારા પ્રેમ નુ એટલે લાગણીઓ પર 'લોકડાઉન' લગાવ્યું છે.

Gujarati Good Morning by Aswin Hadiya : 111427630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now