ના કોઈ વાત ન ચીત,
ના કોઈ હાર ન જીત,
તોયે તને બસ " કેમ છો?"પૂછું
ને આંખ ભીની થાય,
એ જ હશે ને પ્રીત !!

🥀 #દર્દ

Gujarati Shayri by દર્દ ની લાગણી : 111424407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now