#ચેહરો ભલે ને ભાવ વિહોણો હોય પણ દિલ ની વાતો આંખો થી છલકાય જાય છે..
ભલે ને કહી ના સકો તમે દિલ ની વાત જેને કહવિ છે તેને.
પણ સમજનારા તો આંખો થી પણ સમજી જાય છે.

#તારાદિલનીવાત

Gujarati Blog by તારા દિલ ની વાત : 111422506

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now