તું વિચારે અને હું કહુ,
તું વિચારે એજ હું કહું,
એ જ તો પ્રેમ છે ...

પાગલ,
બાકી આ દુનિયામાં ક્યાં કોઈ ને સમય છે ...
માત્ર વ્હોટસએપ મા સ્ટેટ્સ મૂકી પ્રેમ કરવા વાળા નો પણ જમાનો છે !!!
#pain

Gujarati Blog by Virendra Patel : 111420424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now