મને ન્યારૂ લાગે મારુ ગુજરાત, મને પ્યારુ લાગે મારુ ગુજરાત,
ઉત્તરમાં મા અંબા બિરાજે, દક્ષિણમાં કુદરતને ખોળે ખેલતુ સાપુતારા,
પૂર્વમાં દાહોદ નગરને,પશ્ચિમે રાધે કૃષ્ણની રસધારા,
ગામડુ અમારી કાયા ને, સંસ્કૃતિ અમારી માયા....

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111417981

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now