~લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
*બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી
હું છેલ છબીલો ગુજરાતી
સર્વે* મિત્રોને *ગુજરાત સ્થાપના દિવસની* હાર્દિક શુભેચ્છાઓ~
જય જય ગરવી ગુજરાત

Gujarati Good Morning by Kantilal M Sharma : 111417569

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now