હાએએએએ,,,,,,
આ હ્યદય, આ શ્વાસ, આ ધક-ધક નો સઘળો ભાસ,,
મનમાં વાગે મધુર મોરલી, 'ને રુંએ-રુંએ રમે સાવરયો રાસ,,

કોઇ તો કહેં જઈ એને પીયુથી, નથી સહેવાતું હવે, કાશ,,
સાંભળી સાજણ આવે દોડી, લઈ સોનેરી સંગાથ મારે પાસ..!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111417543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now