ચોપાટ પાથરી સંબંધોની, એને વ્યસ્તતાંનાં ઘરે છોડી ગયાં,,
કહોં,, એ દી' કાઢવા પડયા કે વીતી ગયા?,,

પરત ફર્યાંની ચાલ મારી નબળી જોઈ, એ ખૂબ હસી પડ્યાં,,
કહોં, અમે હારી ગયા કે જીતી ગયાં?...!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111416204
Jay _fire_feelings_ 4 years ago

Thank u દી,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

હેં ને,,, 😅,, 💐🙏

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ..મસ્ત.. 👌👌

Devesh Sony 4 years ago

વાહ... જીતી ગયા હો ભાઈ... 👌

Jay _fire_feelings_ 4 years ago

વાહ વાહ,, 👌👌

Parmar Geeta 4 years ago

વાહ ક્યાં બાત હૈ.. 👌

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

મુશ્કેલ છે સફર જેની, એની આસન મંજિલ મળે, કેહવુ તો અઘરું છે કે સબંધોમાં ક્યાંય મોતી મળે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now