જાણ્યું મુજ જીવનમાં આજ
એક સ્વપ્ન રુપી આકૃતિ બની તુજ સાથ
ગમ્યુ તે આકૃતિ રુપી સ્વપ્ન ‌આજ
પણ પ્રકૃતિ જોઇ હદય રોયુ તુજ કાજ

આકૃતિ રાખે છે તુજ સંગાથ
પણ પ્રકૃતિ જોઇ ન સમજાય ક્યારેય છે તારો ને મારો સાથ.

#આકૃત્તિ

Gujarati Blog by संजय कुमार दवे : 111415518

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now