#સંધ્યા_કાંઠે #એકાંત #પ્રભુ

ચાલ જાઉં હું સંધ્યા કિનારે,
વહેતી કરું યાદો ખુલ્લા હાથે
ચાલ જાઉં હું ભીંતર કાંઠે..!
એકાંત લઈને બેઠો સંગાથે....!
ચાલ જાઉં હું સંધ્યા કાંઠે....

#Reality_image

Gujarati Blog by પ્રભુ : 111415380

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now